વિવાદ / તારો કોઇ બોયફ્રેન્ડ છે જેવા સવાલ પૂછનાર પ્રોફેસરે ખુલાસો કર્યો કે જો...

ms university vadodara girl student professor question

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીમાં વિદ્યાર્થિનીઓએ પ્રોફેસર એસ.કે.નગર પર આક્ષેપ કર્યા હતા. ત્યારે હવે વીટીવી સમક્ષ પ્રોફેસર એસ.કે.નાગરે પ્રતિક્રિયા આપી છે કે, યુનિવર્સિટીએ કમિટી બનાવી છે, હું કમિટી સમક્ષ જવાબ રજૂ કરીશ વિદ્યાર્થિનીઓએ મુકેલા તમામ આરોપ ખોટા છે. જે સત્ય હશે તે કમિટી બહાર લાવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ