ક્રિકેટ / હાર્દિક પંડ્યા અને ઋષભ પંતને MS ધોનીએ આપ્યો ગુરુમંત્ર, કહ્યું આવું કર્યું તો નિડર થઈને રમી શકશો

MS Dhoni gave Gurumantra to Hardik Pandya and Rishabh Pant, said if you do this you will be able to play fearlessly

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની એક અલગ જ ઓળખને લઈને જાણીતા છે. તેની કેપ્ટન્સી આખા વિશ્વમાં ફેમસ છે. આ વચ્ચે તેણે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા ઋષભ પંત અને હાર્દિક પંડ્યાને ફોર્મમાં વાપસીનો ખાસ ગુરૂમંત્ર આપ્યો છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ