ચર્ચા / શાકિબ ફિક્સિંગ કેસમાં ધોની-રૈનાનું નામ ઊછળ્યું

MS Dhoni and Suresh Rainas name also Surfaced in shakins match Fixing Case

બાંગ્લાદેશનો ક્રિકેટર શાકિબ અલ હસન જે ભારતીય સટોડિયા વિક્રમ અગ્રવાલના કારણે મેચ ફિક્સિંગમાં ફસાઈને બે વર્ષ માટે પ્રતિબંધિત થયો એ સટોડિયો ચેન્નઈ સુપર કિંગ્સ ટીમના માલિક ગુરુનાથ મય્યપનનો ખાસ માનવામાં આવે છે. ICCના ભ્રષ્ટાચાર વિરોધી એકમે મેચ ફિક્સિંગના તાર જોડતો એક એવો અહેવાલ તૈયાર કર્ય છે, જેમાં મહેન્દ્રસિંહ ધોની અને સુરેશ રૈનાનું નામ પણ ઊછળ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ