ક્રોધ બન્યો કાળ / ઘરમાં એકલા ફોન પર વાત કરી રહ્યા હતા ભાભી, નારાજ દિયરે જે કર્યું તે જાણી ગ્રામજનો હેબતાઈ ગયા

mp jabalpur man kills his sister in law arrives at police station with weapon

મધ્ય પ્રદેશના જબલપુર શહેરમાં એક 30 વર્ષીય વ્યક્તિએ પોતાના ભાભીની હત્યા કરી દીધી છે. આરોપ છે કે મહિલા જેની સાથે ફોન પર વાતચીત કરતી હતી તે વ્યક્તિનું નામ બતાવવાનો ઈન્કાર કર્યો. જેનાથી નારાજ થયેલા આરોપીએ મહિલાનું ગળુ કાપી નાખ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ