અજીબોગરીબ / ભારે કરી ! આઠ બાળકોની માતા 58 વર્ષિય પુરુષ સાથે ભાગી ગઈ, પતિએ પોલીસને કરી ફરિયાદ

mother of eight children fell in love with a 58 year old man in bharatpur rajasthan

રાજસ્થાનના ભરતપુરમાં આઠ બાળકોની માતા એક 58 વર્ષિય આધેડ વયના પુરુષ સાથે પ્રેમ થઈ જતાં પોતાના પ્રેમી સાથે રહેવા ભાગી ગઈ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ