ગાંધીનગર / બંકિમ પાઠક અને હેમંત ચૌહાણ સહિત વધુ 15 ગુજરાતી કલાકારો ભાજપમાં જોડાયા

More gujarati actors join in BJP party at Kamalam by Jitu Vaghani

ભાજપ સદસ્યતા અભિયાન અંતર્ગત આજે કેટલાંક નામાંકિત કલાકારો ભાજપમાં જોડાયા છે. રાજ્યનાં 15 જેટલાં નામાંકિત કલાકારો ભાજપમાં જોડાયા છે. આ કલાકારોમાં હેમંત ચૌહાણ, લોકગાયિકા સંગીતા લાબડિયા, લોકસાહિત્યકાર ગોપાલદાન બારોટ, ગાયક બંકિમ પાઠક, લોકસાહિત્યકાર અમુદાન ગઢવી, બ્રિજરાજ લાબડીયા, બટુક ઠાકોર, કિરીટદાન ગઢવી, ગુજરાતી ફિલ્મ નિર્માતા રાજેશ ઠક્કર, આરીફ મીર, જીતુ ઠક્કર સહિતના કલાકારો ભાજપમાં જોડાયા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ