અમદાવાદ / કેમ બોપલની સ્થિતિ પીરાણા કરતાં વધારે ખરાબ છે? કઈ સમસ્યા બોપલના રહીશો માટે માથાનો દુઃખાવો

 More air pollution than Pirana in Bopal

અમદાવાદનાં બોપલ વિસ્તારની સ્થિતિ પીરાણા કરતાં વધુ ખરાબ છે. જેને લઈને બોપલવાસીઓની ચિંતા વધી છે. શહેરનાં ઘોંઘાટ અને પ્રદુષણથી દુર રહેલ ગયેલા બોપલમાં સતત કન્સ્ટ્રક્શન ચાલતું હોવાથી આ વિસ્તારમાં પ્રદુષણનું પ્રમાણ વધ્યું હોવાનું મનાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ