સ્વનિર્ભર / મોરબીએ આ મામલે ચાઈનાને આપી ટક્કર, આત્મનિર્ભર ભારતની દિશામાં કરી સૌથી મોટી પહેલ

Morbi's confrontation with China over this issue is the biggest initiative towards a self-reliant India.

મોરબી ચાઇનાને સિરામિક ટાઇલ્સના ઉત્પાદનમાં હંફાવી રહ્યું છે., અત્યાર સુધી સેનેટરી વેર્સ સાથે વપરાતા ટોઇલેટ સીટ કવર સહિતની અન્ય એસેસરિઝની અત્યાર સુધી ચાઇનાથી થતા હતા આયાત

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ