વિવાદ / યુવકે કહ્યું પબુભા માણેક મોરારિ બાપુની માફી નહીં માંગે ત્યાં સુધી...

Moraribapu dwarka pabubha attack gujarat saint support

ગુજરાતમાં હાલમાં દ્વારકા ખાતે મોરારિ બાપુ પર પબુભા દ્વારા હુમલો કરવાના પ્રત્યાઘાતો ઘેરા પડી રહ્યાં છે. હવે પબુભાના કૃત્ય સામે રાજ્યમાં સાધુ સમાજના વિરોધનો વંટોળ ઉભો થઇ રહ્યો છે. ત્યારે આજરોજ મહુવામાં વિરોધ સામે સ્વયંભુ બંધ પાળવામાં આવ્યો છે. ત્યારે મહુવા બંધના એલાનને લઇને માયાભાઇ આહિરે નિવેદન આપતાં કહ્યું કે દ્વારકામાં જે ઘટના બની તેને વખોડું છું.  લોકોના મારારિ બાપુના સમર્થનને નિર્ણયને હું આવકારું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ