વિવાદ / કોઈનું દિલ દુભાય તે પહેલા હું સમાધિ લેવાનું પસંદ કરીશ, આટલું કહી મોરારિ બાપુ રડી પડ્યાં

Morari bapu god krishna statement controversy viral video

કથાકાર મોરારી બાપુનો રામકથા દરમિયાનનો એક વીડિયો વાયરલ થયો છે. એક વર્ષ જૂના આ વીડિયોને લઈને દેશભરમાં મોટી બબાલ મચી છે. દેશભરમાં મોરારિ બાપુ સામે આંદોલનનું બ્યૂગલ ફૂંકાયું છે. તેમણે કૃષ્ણ ભગવાન એક વિવાદિત ટિપ્પણી કરતા તેમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જોકે કૃષ્ણ અંગે આપેલા વિવાદીત નિવેદનને લઇ કથાકાર મોરારિ બાપુએ ફરી એક વાર માફી માગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ