હવામાન / આ તારીખથી ચોમાસું બેસવાની શક્યતા, જાણો ક્યાં થશે ઓછો વરસાદ અને ક્યાં વધુ

monsoon likely to hit kerala on june 4 says skymet know

ભારતીય હવામાન વિભાગથી ઉલટ પ્રાઇવેટ સેક્ટરની કંપની સ્કાઇમેટ વેધર સર્વિસેઝનું કહેવું છે કે આ વર્ષે વરસાદ સામાન્યથી ઓછો રહેશે. સ્કાઇમેટના પૂર્વાનુમાનો પ્રમાણએ આ વર્ષે ચોમાસુ પર અલનીનોની અસર પડી શકે છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ