વરસાદ / ગુજરાતમાં બીજા દિવસે પણ મેઘરાજાની જોરદાર બેટીંગ, રાજ્યના 206 તાલુકા પાણીથી તરબોળ

monsoon Gujarat rain 2019 206 tehsils got full rain

છેલ્લા 24 કલાકથી મેઘો ગુજરાતને ઘમરોળી રહ્યો છે ત્યારે રાજ્યના 206 તાલુકાઓ વરસાદથી તરબોળ થઈ ગયા છે. જેમાંથી સૌથી વધુ વીસાવદરમાં 6.5 ઈચ વરસાદ ખાબક્યો છે.  

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ