આફત / વલસાડમાં વરસાદ બન્યો આફત: પરિજનોએ ગળાડૂબ પાણીમાં મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડ્યો

monsoon 2020 rain in gujarat valsad funeral in rain

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ વધુ વરસાદની આગાહી છે. ત્યારે વલસાડમાં મેઘો મુસિબત બન્યો હતો. વરસતા વરસાદમાં અને ગળાડૂબ પાણીમાં ગામજનો અંતિમયાત્રા કાઢવા મજબૂર બન્યા હતા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ