હવામાન / બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશરને પગલે ગુજરાતના આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

monsoon 2020 rain in Gujarat Meteorological Department Forecast

હવામાન વિભાગે આગામી 2 દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે તેવી આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલ વેલમાર્ક લો પ્રેશર અને સાયક્લોનીક સિસ્ટમને લઈને દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.તો કચ્છ-સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ