ક્યુટ / VIDEO: વાંદરાના બચ્ચાએ વારંવાર સ્માર્ટ ફોનને પકડવાનો કર્યો પ્રયાસ, પછી વાંદરાની માંએ કર્યુ આ કામ

monkey trying to snatch smartphone while its mother stopping it viral video

સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થયેલા વીડિયોમાં સ્માર્ટ ફોનને ઝૂંટવી લેવાનો પ્રયાસ કરતા એેક વાંદરાના નાના બચ્ચાને બતાવવામાં આવ્યું છે. તેની માં તેની મદદ કરવાના બદલે કરે છે આ કામ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ