બોલિવૂડ / બધા કામ છોડીને જલ્દી શાહીનબાગ પહોંચો કેમકે ત્યાં...તાંડવના એક્ટર ઝીશાન અયુબનો જૂનો વિડીયો વાયરલ

mohammed zeeshan ayyub video goes viral again

બોલિવૂડ એક્ટર ઝીશાન અયુબ હાલમાં વૅબ સિરીઝ તાંડવને લઇને ચર્ચામાં છે. ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરની ડેબ્યુ વૅબ સિરીઝ તાંડવમાં ઝીશાનનો એક ડાયલોગ છે જેના કારણે ઝીશાન અને વૅબ સિરીઝની ચારે તરફ આલોચના થઇ રહી છે. ઝીશાનનો એક જૂનો વીડિયો આગની જેમ ફેલાઇ રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ