ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ક્રિકેટ / મોહમ્મદ શમીએ આપ્યું મોટું નિવેદન, ક્રિકેટ જગતમાં મચ્યો ખળભળાટ

mohammed shami backs jasprit bumrah says nowadays people making money for criticising players

ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડનાં પ્રવાસ પર છે ત્યારે ભારતનાં દિગ્ગજ ખેલાડી મોહમ્મદ શમીએ ખૂબ મોટું નિવેદન આપ્યું છે. જે બાદ ક્રિકેટ જગતમાં ભૂકંપ આવી ગયો હતો. ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં વન ડે સીરીઝમાં હાર બાદથી અનેક લોકો ભારતીય ટીમ પર બળાપો કાઢી રહ્યા છે. સૌથી વધુ ટીકા જસપ્રીત બુમરાહની કરવામાં આવી રહી છે. વન ડે સીરીઝમાં બુમરાહને એક પણ વિકેટ મળી ન હતી જે બાદથી તે ઘણા બધા લોકોના નિશાને હતા જેનાં પર મોહમ્મદ શમીએ નિવેદન આપી બધાને જવાબ આપ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ