તપાસ / ચડ્ડી અને ચીપકલી ગેંગ બાદ અમદાવાદમાં એવી ગેંગ સક્રિય થઇ જેની મોડસ ઓપરેન્ડી ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે

Modus operandi Chadar Gang watches stolen ahemdabad

ફિલ્મોનાં સીનને પણ ટક્કર મારે તેવી રીતે ગુના આચરતી કેટલીક ગેંગ સક્રિય છે. જેમાંની એક છે ચાદર ગેંગ. જે વર્ષે એકાદ મોટી ચોરી કરવા માટે અમદાવાદમાં આવે છે અને ત્યારબાદ ગુમ થઇ જાય છે. સ્પેશિયલ ૨૬ મૂવીમાં જે રીતે અલગ અલગ રાજ્યમાંથી ડુપ્લિકેટ સીબીઆઇના અધિકારી બનીને લૂંટ કરવા માટે જે રીતે હીરો આવે તેવી જ રીતે અમદાવાદમાં ચોરી કરવા માટે અલગ અલગ રાજ્યમાંથી ચાદર ગેંગ આવે છે અને ચોરી થઇ ગયા બાદ પોત પોતાનાં ઘરે જતા રહે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ