VIDEO / નરેન્દ્ર મોદી પર બનેલી વેબ સિરીઝમાં જોવા મળશે CMથી PM સુધીની સફર, ટ્રેલર રિલીઝ

modi season two cm to pm trailer is released

પીએમ મોદી પર બનેલી આ ફિલ્મમાં વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કોઈ ખાસ પ્રદર્શન કર્યું ન હતું, પરંતુ આ હોવા છતાં પીએમ મોદી પર સતત ફિલ્મ પ્રોજેક્ટ્સ બનાવવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ આવી જ એક વેબસીરીઝનું ટ્રેલર રિલીઝ થયું છે જેમાં મહેશ ઠાકુર પીએમ મોદીની ભૂમિકા નિભાવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ