વિવાદ / ટ્વિટરના જિદ્દી વલણ પર કેન્દ્ર સરકાર આક્રામક, અધિકારીઓને બોલાવીને કર્યો આ સ્પષ્ટ આદેશ

modi government twitter standoff deactivate 257 handles non negotiable

ભારત સરકાર અને ટ્વિટર વચ્ચે શરૂ થયેલો વિવાદ શાંત થતો નજરે નથી આવી રહ્યો. ભારત સરકારે ટ્વિટરના અધિકારીને બોલાવીને કેટલાક એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવા આદેશ આપ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ