EK Vaat Kau / મોદી સરકારની સૌથી મોટી યોજના, કઇ રીતે બનાવશો હેલ્થ કાર્ડ ?

દેશમાં મેકિકલ ઈન્સ્યોરન્સની સુવિધાઓથી વંચિત 40 કરોડથી વધારેની વસ્તી માટે મોદી સરકારે નવા હેલ્થ પ્લાન બનાવ્યા છે. જે અંતર્ગત 40 કરોડથી વધુ લોકોને 'PMJAY ક્લોન કવર' આપવામાં આવશે. ત્યારે જાણો કઇ રીતે બનાવશો હેલ્થ કાર્ડ... જુઓ EK Vaat Kau

Loading...
બ્રેકિંગ ન્યૂઝ