આર્ટીકલ 370 / જમ્મૂના 5 જિલ્લામાં મોબાઇલ સેવા શરૂ, રાજનાથસિંહ લદ્દાખમાં, યેચૂરી જશે શ્રીનગર

Mobile Phone Services Back In 5 Districts Of Jammu

ભારત સરકાર દ્વારા 5 ઓગસ્ટના રોજ કલમ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઇને રાજ્યમાં ફોન, મોબાઇલ સર્વિસ સેવા બંધ કરવામાં આવી હતી. જો કે હવે ધીરે-ધીરે રાજ્યમાં ફોન સેવા પરના પ્રતિબંધ દૂર કરવામાં આવી રહ્યાં છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ