ટેક્નોલોજી / આવી ગઇ નવી ટેકનીક, ફોન ચોરી થવાનું નહીં રહે જોખમ

mobile phone anti theft system could make phones too slippery to steal ericsson file patent

દેશ અથવા વિદેશ દરેક જગ્યાએ મોબાઇલ ચોરીની ઘટનાઓ વધી ગઇ છે. જો કે હવે નવી ટેકનીક આવી ગઇ છે ત્યારબાદ મોબાઇલ ચોરી કરવો ચોરો માટે મુસીબત બની જશે. સ્વીડનની કંપની એરિક્સને એક શાનદાર ટેકનીકની પેટન્ટ માટે અરજી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ