મનોરંજન / Naatu.. Naatu માટે ઓસ્કાર જીતેલ એમએમ કિરવાની થયા કોરોના સંક્રમિત, ગઇકાલે રામ ચરણેની પાર્ટીમાં આપી હતી હાજરી 

MM Keeravani, who won an Oscar for Naatu Naatu, was infected with Corona, attended Ram Charan's party yesterday

કિરણ ખેર અને પૂજા ભટ્ટ કોરોના સંક્રમિત બાદ હાલ એવા સમાચાર સામે આવ્યા છે કે ફિલ્મ RRR ના ગીત નાટુ નાટુ ના મ્યુઝિક કમ્પોઝર એમએમ કિરવાની પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ