ફરિયાદ / લાઠીના ધારાસભ્ય પોલીસ પર થયા ખારા, લખ્યો કડકભાષામાં CM રૂપાણીને પત્ર

MLA virji thummar write letter to cm rupani for police staff misbehave in lockdown

ગુજરાતમાં કોરોના વાયરસનો કહે છે પણ હજી સુધી અમરેલી આમાંથી બચી શક્યુ છે. પણ સમગ્ર ગુજરાતમાં લોકડાઉન તો યથાવત જ છે. એમાંય ગુજરાતમાં વધી રહેલા કેસ ખરેખર ચિંતાજનક છે ત્યારે સરકાર લોકડાઉન હજુ સખત કરવા માંગી રહી છે પણ લાઠીના ધારાસભ્ય વિરજી ઠુંમરે CM રૂપાણીને પત્ર લખીને પોલીસની ફરિયાદ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ