Video / MLA ભૂલ્યા ભાન! અરવિંદ રૈયાણી રાહતના રસોડામાં જ થૂંક્યા

રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણી ફરી વિવાદમાં સપડાયા છે. અરવિંદ રૈયાણીનો જાહેરમાં થૂંકતો વીડિયો વાયરલ થયો છે. જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ હોવા છતાં અરવિંદ રૈયાણી રાહત રસોડામાં થૂંક્યા હતા. લોકડાઉનના પગલે રાહત રસોડુ ચાલી રહ્યું છે. ત્યારે આ રાહત રસોડામાં તેઓ થૂંક્યા હતા અને સરકારના નિયમોનો ભંગ કર્યો હતો. સરકારે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. ત્યારે ધારાસભ્ય અરવિંદ રૈયાણી જ સરકારની સૂચનાઓની અવગણના કરતા જોવા મળ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ