પરિણામ BJP INC AAP OTH
156 17 5 4

Hospitalised / અક્ષય કુમારની સુપરહિટ ફિલ્મ 'મિશન મંગલ'ના ડિરેક્ટરની હાલત ગંભીર, નાની ઉંમરમાં થઈ આ બીમારી

 Mission Mangal director Jagan Shakti in critical condition

બોલિવૂડના દિગ્ગજ એક્ટર અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ'થી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરનાર જગન શક્તિને ગઈકાલથી (25 જાન્યુઆરી) હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે અને તેમની હાલત ઘણી જ ગંભીર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેઓ લાંબા સમયથી બીમાર છે અને તેમના બ્રેનમાં બ્લડ ક્લોટ થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ