Box Office / અક્ષયના કરિયરની સૌથી મોટી ઑપનિંગ ફિલ્મ બની ‘મિશન મંગલ’, જાણો કેટલા કરોડની કરી કમાણી

Mission Mangal box office collection Day 1: Akshay Kumar-Vidya Balan film gets Highest  opening

પહેલી હિંદી સ્પેસ ફિલ્મ ‘મિશન મંગલ’ની ઑપનિંગ શાનદાર રહી અને પહેલા દિવસે 29.60 કડોડની કમાણી કરતા અક્ષય કુમારના કરિયરની સૌથી ટોપ ઑપનિંગ ફિલ્મ બની ગઇ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ