ગુજરાત / ઘર છોડ્યા પછી પરત ફરી મહિલાઓ

missing women come back to home

ધરતીનો છેડો ઘર, આ વાત આપણે સૌ કોઇ જાણતા હોઇએ છીએ. પરંતુ આજે અહીં વાત કરવાની છે એવી મહિલાઓની જેમને કોઇ કારણસર ઘર તો છોડ્યુ પરંતુ અંતે ઘરે પરત ફરી હોય. એક સર્વે પ્રમાણે મહિલા ગુમ થવાના બનાવો વધ્યા છે. તો વળી પોલીસતંત્રની મદદથી મહિલાઓ પરત આવી હોય તેવા કિસ્સા પણ સંખ્યા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ