કોરોના / કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના શંકાસ્પદ માટે જાહેર કરી હોમ આઈસોલેશન ગાઈડલાઈન, જાણો શું છે નવા નિયમો

ministry of health has issued home isolation guideline for corona suspects

દેશમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે વાયરસના સંક્રમણને જોતા સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોનાના સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને હોમ આઈસોલેશનમાં જવાની છૂટ આપી છે. જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈન અનુસાર કેટલીક શરતો પણ છે. મંત્રાલયે કોરોના શંકાસ્પદ દર્દીઓને 3 ભાગમાં વહેંચ્યા છે. અન્ય શ્રેણીમાં અવા દર્દીઓ છે જેમાં કોરોના લક્ષણો ઓછા છે તેમને કોરોના કૅર સેન્ટરમાં રાખવામાં આવ્યા છે. જેમને 3 કે 4 લક્ષણો દેખાય છે તેમને હેલ્થ સેન્ટરમાં રાખવામાં આવે છે. ત્રીજા પ્રકારમાં જેમાં કોરોના લક્ષણ જોવા મળે છે એવા દર્દીને કોરોના હોસ્પિટલમાં રાખવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ