"મુસ્લિમોને દેશમાંથી ભગાડવાની મોદી સરકાર વાત કરશે તો મારી લાશ પરથી થવું પડશે પસાર" | Minister of Minority Affairs mukhtar abbas naqvi caa and nrc

નિવેદન / "મુસ્લિમોને દેશમાંથી ભગાડવાની મોદી સરકાર વાત કરશે તો મારી લાશ પરથી થવું પડશે પસાર"

Minister of Minority Affairs mukhtar abbas naqvi caa and nrc

CAA  અને NRC વિરુદ્ધ દેશભરમાં વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ મોટું નિવેદન આપ્યું છે. મુખ્તાર અબ્બાસ નકવીએ એક ખાનગી ટીવી ચેનલ પર સવાલના જવાબમાં કહ્યું કે જે દિવસે સરકાર હિંદુસ્તાનમાંથી મુસલમાનોને ભગાડવાની વાત કહેશે, તે દિવસે સૌથી પહેલા તેમને મારી લાશ પરથી પસાર થવું પડશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ