સ્પોર્ટ્સ / 15 વર્ષ પછી ટાયસન ફરશે રિંગમાં પરત, પ્રેકિટસ વખતે ટ્રેનરની હાલત કરી નાંખી આવી

mike tyson bad boy of life boxing sensational comeback Will Smith trainer punch 4 seconds watch video

દિગ્ગજ બોક્સર માઈક ટાયસન 15 વર્ષ બાદ બોક્સિંગમાં વાપસી કરવામાં જઈ રહ્યાં છે. તેમણે એક ચેરિટી મેચ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. 1980ના દાયકામાં બોક્સિંગ પર રાજ કરનારા ટાયસન છેલ્લી વખત 2005માં રિંગ પર ઉતર્યા હતા. ટાયસન 50માંતી 44 સ્પર્ધા જીતવામાં સફળ રહ્યાં હતા. તેમને ઓલટાઈમ ગ્રેટ બોક્સર કહેવામાં આવે છે. એટલું જ નહીં તેમનું નિકનેમ આ ગ્રહનો સૌથી ખરાબ આદમી રાખવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ