નિવેદન / ભારત આવેલા અમેરિકન વિદેશમંત્રીના આ નિવેદનથી ચીનની ચિંતા વધશે

mike pompeo mentions galwan valley says us stands with india

ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી 2+2 મંત્રણા માટે ભારત આવેલા અમેરિકન વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ સંરક્ષણમંત્રી રાજનાથસિંહ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કર્યા બાદ કહ્યું કે, અમેરિકા ભારત દ્વારા પોતાની અખંડિતતા માટે જે પણ પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે તેમાં અમે એમની સાથે છીએ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ