દુર્ઘટના / હજારો ફૂટની ઊંચાઈથી MIG-29 ફાઈટર જેટનો ફ્યૂલ ટેંક જમીન તરફ ધસી આવ્યો, પ.બંગાળમાં બની આ ચોંકાવનારી ઘટના

 Mig-29 Fighter Jet's Fuel Tank Dislodges From Aircraft in West bangal

ઉડ્ડયન ટ્રેનિંગ દરમિયાન ભારતીય ફાઈટર જેટ MIG-29માંથી ફ્યૂલ ટેંક એકાએક છૂટ્ટો પડી ગયો હતો. સદનસીબે આ ટેંક બેઝ કેમ્પ નજીક આવેલા જંગલમાં પડતાં કોઈ જાનમાલની નુક્સાની નોંધાઈ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ