રાજનીતિ / કોંગ્રસના સસ્પેન્ડેડ ધારાસભ્ય રોશન બેગની બેંગલુરૂ એરપોર્ટ પરથી ધરપકડ

Midnight drama in Karnataka as SIT arrests former minister Roshan Baig

કર્ણાટકના સૂત્રોના હવાલેથી મળતી જાણકારી મુજબ IMA કૌભાંડમાં સસ્પેન્ડેડ કોંગ્રેસના ધારાસભ્ય રોશન બેગની બેંગલુરૂ એરપોર્ટ પરથી પોલીસે અટકાયત કરી છી. રોશન બેગ મુંબઇ જઇ રહ્યાં હતાં. SIT દ્વારા સવાલ પૂછવામાં આવતા તેઓ અલગ-અલગ જવાબ આપી રહ્યાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ