માવઠા / ગુજરાતમાં વરસાદને લઇ હવામાન વિભાગની મોટી આગાહી, આગામી આ 2 દિવસ આ વિસ્તારોમાં થશે મેઘરાજાની એન્ટ્રી!

Meteorological Department's big forecast for rain in Gujarat

બંગાળની ખાડીમાં વાવાઝોડું સક્રિય થતાં હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. IMDના ડાયરેક્ટરે જણાવ્યું છે કે, આગામી 13 ડિસેમ્બર સુધી ડાંગ, તાપી, વલસાડ અને નવસારીમાં સામાન્ય વરસાદની સંભાવના છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ