કોલ્ડવેવ / ગુજરાતમાં કડકડતી ઠંડીથી રાહત ક્યારે! શું ફરી તાપમાન ઘટશે કે વધશે? શું કહે છે હવામાન વિભાગની આગાહી

Meteorological department forecast for cold weather

ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઇ ગયો છે. ત્યારે આગામી દિવસોમાં ઠંડી અને હવામાન કેવું રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ