બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / બિઝનેસ / meri policy mere hath competition farmers can win 11 thousand rupees as reward

મોકો / mygov.in પર અપલોડ કરો આ રીતનો ફોટો અને મેળવો એક સેલ્ફીના 11 હજાર રૂપિયા, જાણી લો પ્રક્રિયા

Premal

Last Updated: 07:51 PM, 10 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી કોમ્પિટીશન હેઠળ ખેડૂતોની પાસે 11 હજાર રૂપિયા જીતવાની શાનદાર તક છે. જેના માટે ખેડૂત અથવા નાગરિકે પ્રધાનમંત્રી ફસલ વીમાના લાભાર્થીઓની સાથે ફોટો ખેંચાવીને mygov.in પર જઇને અપલોડ કરવુ પડશે.

  • ખેડૂતોની પાસે 11 હજાર રૂપિયા જીતવાની શાનદાર તક
  • બસ કરવુ પડશે આ નાનકડુ કામ
  • આ રકમ મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી હેઠળ મળશે

ખેડૂતોને આ રકમ મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી હેઠળ મળશે

ખેતીને ખેડૂતો માટે સરળ બનાવવા માટે કેન્દ્ર સરકાર સમય પ્રમાણે નવી-નવી યોજનાઓ લોન્ચ કરે છે. હવે આ મુજબ ખેડૂતોને સેલ્ફી લઇને mygov.in પર અપલોડ કરવાથી 11 હજાર રૂપિયા મળી રહ્યાં છે. બીજા સ્થાને રહેતા ખેડૂતોને 7000 રૂપિયાનુ ઈનામ મળશે. ખેડૂતોને આ રકમ મેરી પૉલિસી મેરે હાથ ફોટોગ્રાફી પ્રત્યોગિતા હેઠળ મળશે.

આ સ્પર્ધામાં ભાગ લેવા માટે શું કરવુ પડશે? 

ખેડૂતોને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાને લઇને જાગૃત કરવા માટે આ પ્રકારની પહેલ કરાઈ રહી છે. ખેડૂત પીએમએફબીવાઈ લાભાર્થીઓની સાથે સીએસસી કેન્દ્રો, કૃષિ કેન્દ્રો, કૃષિ કાર્યાલય અને ખેતરને બેકગ્રાઉન્ડમાં રાખીને આ ફોટો ખેંચીને mygov.in પર જઇને અપલોડ કરી શકે છે. આ ઉપરાંત સામાન્ય નાગરિક આ સ્પર્ધામાં ભાગ લઇ શકે છે. જેના માટે 18 નવેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરવુ પડશે. 

આ છે ગાઈડલાઈન્સ 

  1. આ સ્પર્ધામાં ભાગ લેવા માટે કોઈ પ્રવેશ ફી નથી.
  2. તમે MyGov પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન કરીને સ્પર્ધામાં ભાગ લઇ શકતા નથી.
  3. સહભાગીઓને માત્ર પોતાના જિલ્લા-બ્લોક-રાજ્યમાંથી પીએમએફબીવાઈ લાભાર્થીઓની સાથે એક સેલ્ફી જમા કરાવવાની છે.
  4. સ્પષ્ટ રીતે બતાવવામાં આવેલી દૂરની સેલ્ફીનો સ્વીકાર કરવામાં આવશે.
  5. માત્ર રંગીન જિયો-ટેગની કરવામાં આવેલ ફોટોનો સ્વીકાર કરવામાં આવશે.
  6. જિયો-ટેગની કરવામાં આવેલી ફોટો-સેલ્ફી ઑનલાઈન અપલોડ કરવાની છે.
  7. ઓરિજનલ તસ્વીરનો આકાર ઓછામાં ઓછો 2MB હોવો જોઈએ.
  8. દરેક રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવેલા વિજેતાઓને ઈમેલ, એસએમએસ અને કૉલના માધ્યમથી સુચિત કરવામાં આવશે કે તેઓ પોતાની મૂળ તસ્વીર સબમિટ કરે.
  9. સબમિટ કરવામાં આવેલા ચિત્ર માત્ર JPG, .PNG અથવા .PDF ફોર્મેટમાં હોઇ શકે છે.
  10. પ્રસ્તુત કરવામાં આવેલી છબી મૂળ હોવી જોઈએ. ફોટોશોપમાં કરવામાં આવેલી સંપાદિત તસ્વીરો સ્વીકાર નહીં કરવામાં આવે.
  11. આ તસ્વીરો પહેલા કોઈ પણ પ્રિન્ટ અથવા ડિજિટલ મીડિયામાં પ્રકાશિત થયેલી ના હોવી જોઈએ. 
  12. પ્રવેશમાં કોઈ ઉત્તેજક, આપત્તિજનક અથવા અયોગ્ય સામગ્રી ન હોવી જોઈએ.
  13. વિજેતાઓની પસંદગી MoA&FW દ્વારા સોંપવામાં આવેલા સમિતિ પેનલ દ્વારા કરવામાં આવશે અને તેના નિર્ણયને માનવામાં આવશે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ