ચેતજો / ગુજરાતમાં જીવલેણ રોગ મેલીયોઇડિસિસે દેખા દીઘા, આરોગ્ય ખાતુ યુધ્ધના ધોરણે કામે લાગ્યું

melioidosis first case in Gujarat surat health department worrying about it

ગુજરાતમાં ભાગ્યે જ જોવા મળતો રોગ મેલેન્ડીઓસીસનો એક કેસ નોંધાતા ખેડૂતો ચિંતામાં આવી ગયા છે. આ રોગ ખાસ કરીને ખેતરમાં કામ કરતા લોકોને અને ડાયાબીટિસના પેશન્ટને વધુ થાય છે. નવસારીના અમલસાડમાં નિવૃત શિક્ષકને  આ રોગના જોવા મળ્યો હતો. આ કેસ  ગુજરાતનો પ્રથમ કેસ હોવાની આ મુદ્દે ચર્ચાઓ ઉઠી છે. જેની સાથે જ નવસારી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ પણ એક્શનમાં આવી ગઈ છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ