બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / Politics / mehbooba mufti claims that she is placed under house arrest again in jammu kashmir

રાજકારણ / મહેબૂબા મુફ્તીએ કહ્યું, મને ફરી નજર કેદ કરવામાં આવી, આ છે કશ્મીરની સાચી તસવીર

Dharmishtha

Last Updated: 12:30 PM, 29 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે તેમને એકવાર ફરીથી નજર કેદ કરી દેવામાં આવ્યા છે.

  • શું ફરીથી નજર કેદ કરી દેવામાં આવ્યા
  • ત્રાલના પીડિત પરિવારને મળવા માટે ત્રાલ જઈ રહ્યા હતા મુફ્તી
  • મુફ્તીએ ટ્વીટમાં તસવીર શેર કરી 

શું ફરીથી નજર કેદ કરી દેવામાં આવ્યા

જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહબૂબા મુફ્તીએ દાવો કર્યો છે કે તેમને એકવાર ફરીથી નજર કેદ કરી દેવામાં આવ્યા છે. મહેબૂબાએ કહ્યું કે ત્રાલમાં સેના દ્વારા કરવામાં આવેલી મારપીટથી પીડિત પરિવારને મળવા માટે ત્રાલ જઈ રહી હતી. પરંતુ તેમને રોકવા માટે ઘરેમાં જ બંધ કરી દેવામાં આવ્યા છે. 

 સેનાના જવાનોએ ત્રાલમાં એક પરિવાર સાથે મારપીટ કરી - મુફ્તી

પૂર્વ સીએમે મંગળવારે આરોપ લગાવ્યો હતો કે સેનાના જવાનોએ પુલવામાના ત્રાલમાં એક પરિવાર સાથે મારપીટ કરી અને જેમાં એક મહિલાને ઈજા થઈ છે. મુફ્તીએ કહ્યું હતુ કે તે બુધવારે પીડિત પરિવારને મળવા જશે. 

આજે મને ઘરમાં જ બંધ કરી દેવામાં આવી છે- મહેબૂબા

બુધવારે મુફ્તીએ ટ્વીટ કર્યુ, સેના દ્વારા કથિત રીતે એક પરિવારની સાથે મારપીટ બાદ મારા ત્રાલ જવાના કારણે આજે મને ઘરમાં જ બંધ કરી દેવામાં આવી છે. આ કાશ્મીરની અસલી તસવીર છે. ભારત સરકારે અહીં આવનારા તમામ પ્રતિનિધિ મંડળને પિકનિક ટૂરની જગ્યાએ આ તસવીરો બતાવવી જોઈએ.

મુફ્તીએ ટ્વીટમાં તસવીર શેર કરી છે. જેમાં ગુપકર રોડ સ્થિત તેમના ઘરના મેન ગેટ પર સેનાના વાહનો જોવા મળી રહ્યા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ