જમ્મુ-કાશ્મીર / દિલ્હીમાં કાશ્મીર મુદ્દે અમિત શાહની બેઠક, ડોભાલ સહિત ઉચ્ચ અધિકારીઓ હાજર

Meeting underway at home ministry on Jammu Kashmir issue NSA ajit doval and other officials

જમ્મુ-કાશ્મીર પર અમિત શાહની બેઠક યોજાઇ છે. જેમાં ઘાટીથી પરત ફરેલ અજીત ડોભાલ પણ જમ્મુ-કાશ્મીરની વર્તમાન સ્થિતિને લઇ ગૃહમંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલની બેઠક યોજાઇ. જેમાં ઘાટીની વર્તમાન પરિસ્થિતિને લઇ તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે અજીત ડોભાલ છેલ્લાં ઘણાં દિવસોથી જમ્મુ-કાશ્મીરમાં જ હતાં અને ત્યાંની સ્થિતિને નજીકથી નિહાળી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ