Success Story / એક સમયે બેંકમાં સફાઈ કર્મચારીની નોકરી કરતી મહિલા બની SBIની આસિસ્ટન્ટ જનરલ મેનેજર

meet pratiksha tondwalkar who made sweeper to SBI assistant general manager success story

ધીરજ અને મહેનત લાંબા સમયે પરિણામ લાવે છે તેનું ઉદાહરણ છે, પુણેની રહેવાસી પ્રતિક્ષા તોંડવલકરનું જીવન, જાણો સફાઈકર્મીથી લઈને AGM બન્યાની સફર

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ