મહારાષ્ટ્ર / CM ઉદ્ધવ ઠાકરેના બંગલાની દીવાલો પર લખાયા એવા શબ્દો કે મચી ગયો હડકંપ

Mean comments on uddhav thackeray found on the room walls of CM bungalow

CM ઉદ્ધવ ઠાકરેના બંગલો વર્ષાના એક ઓરડાની બહારની દીવાલ ઉપર લખવામાં આવ્યું હતું :  Who is UT? UT is mean, BJP rocks, BJP is the winner, BJP 4ever. નોંધનીય છે કે અહીં UTનો અર્થ ઉદ્ધવ ઠાકરે એમ કહેવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ