બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / અજબ ગજબ / MBA student gatecrashes a wedding in Bhopal, forced to wash dishes after being caught

આવું ન કરાય હોં / VIDEO: લગ્નમાં મફતનું ખાવાનું જોઈને ઘુસી ગયો યુવાન, એંઠા વાસણો ધોવડાવીને ધોઈ નખાયો

Hiralal

Last Updated: 06:31 PM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લગ્નના જમણવારમાં ચોરીછૂપીને ઘુસીને ખાવાનું એક યુવાનને એટલુ ભારે પડ્યું કે તેને હવે જિંદગીભર યાદ રહેશે.

  • એમપીના ઈન્દોરના એમબીએ વિદ્યાર્થીને મફતમાં ખાવાનું ભારે પડ્યું
  • યુવાન વગર આમંત્રણ ઘુસી ગયો લગ્નના જમણવારમાં
  • પકડાઈ જતાં લોકોએ ધોવડાવ્યાં એંઠા વાસણો 

સારુ- સારુ ખાવાની લાલચે કેટલાક વગર બોલાવે લગ્નના જમણવારમાં ઘુસી જતાં હોય છે અને હંમેશા કંઈ તેઓ ભરપેટ સાથે જ બહાર નથી આવતા ક્યારેક તેની કિંમત પણ ચુકવવી પડે છે. મધ્યપ્રદેશના ઈન્દોરમાં મેડિકલનું ભણતા એક વિદ્યાર્થી સાથે પણ આવો ઘાટ થયો જેમાં લગ્ન સમારંભમાં ખાવા ઘુસી જતા તે પકડાઈ ગયો, પકડાઈ તો ગયો પરંતુ ત્યાં હાજર મહેમાનોએ તેને ઈજ્જતથી છોડી ન મૂકતા તેની પાસેથી મહેમાનોના એંઠા વાસણો ધોવડાવીને ધોઈ નાખ્યો હતો. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે. 

મહેમાનો ધોવડાવવા લાગ્યાં એંઠા વાસણો, કેટલાકે બનાવ્યો વીડિયો 
યુવકને પકડ્યા બાદ લોકોએ તેને સજા કરવા માટે વાસણો ઘસવા બેસાડી દીધો હતો અને તેની પાસે એટલા બધા વાસણો ધોવડાવ્યાં કે તે થાકીને ચૂર થઈ ગયો હતો અને આ ઘટના બાદ તેણે જીવનમાં ક્યારેય પણ મફતનું ન ખાવાના સૌગંધ પણ લઈ લીધા. વાયરલ થયેલા વીડિયોમાં મહેમાનો પૂછે છે કે વાસણ ધોતી વખતે તેને કેવું લાગે છે, તો યુવક કહે છે કે હવે તેણે ફ્રી ખાવાનું ખાધું છે તો પછી કંઈક કરવું પડશે. આ પછી, તે વ્યક્તિ તેનું અપમાન કરે છે અને કહે છે કે જો તે એમબીએ કરી રહ્યો છે, તો પછી પરિવાર ખોરાક ખાવા માટે પણ પૈસા મોકલશે. આ પછી, વીડિયો બનાવનાર વ્યક્તિ કહે છે- "આ એક મહાન માણસ છે, તે શિક્ષિત પણ છે. તે જબલપુરથી ભોપાલમાં એમબીએ કરવા માટે આવ્યો છે, સમ્રાટકુમારનું નામ છે અને એક મિજબાનીમાં આવ્યા હતા, મફતમાં ખાવાનું ખાધું હતું અને જ્યારે પકડાય છે ત્યારે હવે તે થાળીઓ ધોઈ રહ્યો છે.

આવા ભીખારીઓને ત્યાં ખાવા કેમ ગયો, લોકોએ મહેમાનોના લીધા ક્લાસ 
વીડિયો વાયરલ થયા બાદ લોકોએ  મહેમાનોના કામની ટીકા કરતાં લખ્યું કે આવા ભિખારીઓ ત્યાં ખાવા જવું છોકરાનો વાંક છે. પૈસાથી સમૃદ્ધ પરંતુ માનવતાથી ગરીબ, આ એ જ શહેરી લોકો છે જે મજાકની જેમ હજારો ટન ખોરાકનો બગાડ કરે છે, પરંતુ જો કોઈ ભૂખ્યું આમંત્રણ વિના ખાય છે, ત્યારે તેનો અસલી ચહેરો ઉજાગર થઈ જતો હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ