કોરોના સંકટ / હવે બે મહિના સાચવજો, કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોય તો પણ આ કામ કરવું પડશે : મોદી સરકાર

Masks must be worn even after both doses of the vaccine

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી આપવામાં આવી છે કે વેક્સિનના બંને ડોઝ લીધા પછી પણ માસ્કતો પહેરવુંજ પડશે, સાથેજ કહ્યું કે સપ્ટેમ્બર અને ઓક્ટોમ્બર મહિનો ઘણો મહત્વનો રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ