ઓટો ન્યૂઝ / મારૂતિની નવી WagonRમાં હશે આ જોરદાર ફીચર્સ અને શાનદાર લુક, જાણીને લેવાનું મન થઈ જશે

Maruti Suzuki Xl5 Or Premium Wagonr Spotted Again During Testing Know 5 Important Things

મારૂતિ સુઝકી તેની સૌથી પોપ્યુલર કાર WagonRના પ્રીમિયમ વર્ઝન પર કામ કરી રહી છે. જેને મારૂતિ સુઝકી XL5 નામથી લોન્ચ કરાશે એવી ચર્ચા છે. મારુતિની આ નવી કાર દેશમાં અનેકવાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. હાલમાં જ ફરી એકવાર આ કાર ટેસ્ટિંગ દરમિયાન જોવા મળી છે. આજે અમે તમને આા પ્રીમિયમ વેગનઆર એટલે કે Maruti XL5 વિશે ખાસ વાતો જણાવી રહ્યાં છીએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ