ઓટો / Maruti Suzukiએ લોન્ચ કરી નવી Vitara Brezza, જાણો કેટલી છે કિંમત

maruti suzuki vitara brezza petrol facelift launched in india at rupee 7 34 lakh

Maruti Suzukiએ સોમવારે પોતાની મોસ્ટ અવેઇટેડ એસયૂવી Vitara Brezza Facelift લોન્ચ કરી છે. નવી Maruti Suzuki Vitara Brezzaની કિંમત 7.34 લાખથી 11.40 લાખ રૂપિયાની વચ્ચે છે. નવી Maruti Brezza BS6 કમ્પ્લાયન્ટ પેટ્રોલ એન્જિનમાં આવી છે. પહેલા આ એસયૂવી ડીઝલ એન્જિનમાં આવતી હતી જેને હવે બંધ કરી દેવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ