ખુશખબર / નાના પરિવાર માટે Maruti Suzuki એ લૉન્ચ કરી નવી કાર, કિંમત 5 લાખથી ઓછી

 Maruti Suzuki launches a new car for a small family costing less than Rs 5 lakh

મારુતિ સુઝુકીની IGNIS કાર હવે માર્કેટમાં આવવાની છે જેમને મધ્યમ વર્ગીય પરિવાર પણ આ કારમાં લક્ઝુરીયસ કાર જેવો આનંદ મેળવી શકશે. અને આ કારના ફીચર્સ ખુબ મજેદાર છે. અને આ કાર 6 કલરમાં ઉપલબ્ધ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ