રાશિ પરિવર્તન / આવતીકાલે થનારું મંગળનું રાશિ પરિવર્તન 2 રાશિને માટે મુશ્કેલ રહેશે, જાણો થશે કેવી અસર

 mars transit 2020 know mangal rashi parivartan effects on all zodiac signs

4 ઓક્ટોબર એટલે કે આવતીકાલે સવારે 09.10 મિનિટે મંગળ મીન રાશિમાં પ્રવેશ કરશે. અહીં તે 24 ડિસેમ્બર સુધી રહેશે. પહેલાં મંગળ મેષ રાશિમાં હતો. મંગળને સાહસ, બળ, હિંસા, ક્રોધ અને ઉધારનો કારક ગ્રહ માનવામાં આવે છે. મંગળના દોષથી પીડિતને વૈવાહિક જીવનની સાથે દરિદ્રતા અને દુઃખનો સામનો કરવો પડે છે. તો જાણો કઈ રાશિઓ માટે મંગળનું રાશિ પરિવર્તન નકારાત્મક સાબિત થઈ શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ