તમારા કામનું / 1 ફેબ્રુઆરીથી બદલાઈ જશે આ મોટા નિયમો, જેની તમારા ખિસ્સા પર પડશે સીધી અસર

many rules related to banking will change on february 1

ફેબ્રુઆરીથી બેન્કિંગ સેક્ટરથી લઈને અન્ય ક્ષેત્રોના અમુક નિયમોમાં ફેરફાર થશે. બેન્ક ઓફ બરોડા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા અને પંજાબ નેશનલ બેન્ક વિવિધ સેવાઓ સંબંધિત અમુક નવા નિયમ લાગુ કરશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ